The World Of Advanced Weaving Technology

Hello,

Orange Weaving Engineering Pvt Ltd is happy to help you in Fabric Weaving Training.We are Providing Training for all Weaving Industry Owner and Masters without any charges.

Terms and Conditions

  • The person which wishes to join training will have to pay Rs.2000/- as deposit either by Cheque/Cash/NEFT or DD.
  • The candidate name will be registered only when Rs. 2000/- is received.
  • Trainee must have to attend all scheduled sessions in a week on their allotted day, otherwise Rs.200/- will be deducted from deposit as a penalty for absentee for each session.
  • Report 15 minutes before scheduled time.
  • No person will be allowed for training after reporting time.
  • Mobile is not allowed in training center.
  • One exam will be held after above training is completed and this exam is compulsory and passing with 60% marks to get deposit back otherwise deposit will not be refunded.
  • Certificate will be provided to all candidates who will pass the exam
  • The candidates who will get 1st, 2nd and 3rd rank will also get prize for the same.

Note

Management reserves rights to alter or modify the structure of any of the programs to attain the objective of excellence.

ONE TIME PASSWORD WILL BE SENT TO YOUR REGISTERED MOBILE NUMBER FOR COINFORMATION.

Address

Orange Weaving Engineering Pvt. Ltd,

HojiwalaIndustrail Estate, Gate No.1,

Road No. 8, Sachin, Surat - 394230

પ્રણામ ,

અમને જણાવતા ખુબ ખુશી થાય છે કે, ઓરેન્જ વિવિંગ એન્જિનિરીંગ પ્રાઇવેટ લિમિટેડ બધી જ વીવિંગ કંપનીના માલીક અને માસ્ટર માટે ફેબ્રિક વિવિંગ ટ્રેનિંગ ની સુવિધા કરાવી રહ્યા છીએ, તે પણ કોઈ ફી વગર.

નિયમો અને સરતો

  • બધા વ્યક્તિ જે પોતાનું નામ ટ્રેનિંગ લીસ્ટ માં લખાવવા માંગતા હોય, તો તેને રૂ2000/- ડિપોઝીટ પેટે કેશ ,ચેક, NEFT અથવા DD ના રૂપે જ મોકલવાના રહેશે.
  • વ્યક્તિના નામનું બુકિંગ રૂ2000/- ડિપોઝીટ જમા કરાવ્યા પછી થશે.
  • દર એક ટ્રેઈનીએ નિશ્ચિત સમયનું એક સેશન અઠવાડિયામા નિર્ધારિત વારએ એટટેન્ડકરવાનું રહેશે, નહી તો હર એક ગૈરહાજરી પર દર સેશનમાટે 200/- રૂ પેનલટી ના રૂપે ડિપોઝિટ માથી કાપી લેવામાં આવશે.
  • દર એક વ્યક્તિએ નિશ્ચિત સમયના 15 મિનિટ પેહલા પોહોંચવાનું રહેશે.
  • કોઈપણ વ્યક્તિ નિશ્ચિત સમય પછી આવશે તો તેને ટ્રેનિંગ રૂમમાં બેસવા દેવામાં આવશે નહીં.
  • ટ્રેનિંગ રૂમ માં મોબાઈલ લાવવા ની મનાય છે.
  • કોર્ષ ની સમાપ્તિ પર એક પરીક્ષા લેવામાં આવશે અને ડિપોઝિટ પાછી મેળવવા 60% કરતા વધારે માર્ક્સ મેળવવા જરૂરી છે.
  • બધા જ પાસ થએલા મેમ્બર ને ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે.
  • જે પણ કેન્ડિડેટ 1st, 2nd and 3rd પોઝિશન મેળવશે એમને સર્ટિફિકેટ ની સાથે ઇનામ એનાયતકરવામાં આવશે.

Note

શ્રેષ્ઠતાના ઉદ્દેશ્ય મેળવવા માટે કોઈપણ પ્રોગ્રામને બદલવા અથવા સંશોધિત કરવા માટે મેનેજમેન્ટ અધિકારો રાખે છે.

કન્ફર્મશન માટે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મોકલવામાં આવશે.

ટ્રેનિંગ ની જગ્યા

ઓરેન્જ વીવિંગ એન્જિનિરીંગ પ્રાઇવેટ લિમિટેડ,

હોજી વાલા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, ગેટનં 1,

રોડ નં 8,સચીન,સુરત.